साईट का मुख्य मेनू

sponsored ads

19 November, 2015

✳ગુજરાતી વ્યાકરણ : અલંકાર એટલે શું ?

✳ગુજરાતી વ્યાકરણ


🍏🍒અલંકાર એટલે શું ?

🍂સાહિત્યમાં વાણીને શોભાવવા માટે ભાષાકિય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે.

🍏🍒શબ્દાલંકાર  એટલે શું ?


🍂 વાકય કે પંકિતમાં જ્યારે શબ્દની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે.. .


 🍏🍒અર્થાલંકાર એટલે શું ?  

   🍂વાકય કે પંકિતમાં જ્યારે અર્થની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે..

✴ઉપમેય એટલે શું ?      

🍂જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તે…

 ✴ઉપમાન એટલે શું?

  🍂જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણી કરવાની હોય તે…


✴સાધારણ ધર્મ એટલે શું ?

  🍂બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઇ ખાસ  ગુણોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે.

✴ઉપમાવાચક શબ્દો એટલે શું ?

      🍂બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવામાટે વપરાતા શ્બ્દોને ઉપમાવાચક શબ્દો કહે છે.


No comments:

Post a Comment