-->

NEW UPDATE

Gujarat No Vaaraso (ગુજરાતનો વારસો ભાગ -1) 100 Quiz

Post a Comment
1.ગુરુ નાનક જયંતી ક્યારે ઊજવાય છે - કારતક પૂર્ણિમા
2. દેવ દિવાળી ક્યારે આવે છે - કારતક પૂર્ણિમા
3. હેમંત ઋતુ એટલે કયા બે મહિના - કારતક અનએ માગસર
4. ગીતા જયંતિ કયા મહિનામાં આવે - માગશર સુદ અગિયારસ

5. દેવઉઠી અગિયારસ ક્યારે આવે - કારતક સુદ અગિયારસ
6. દેવપૌઠી અગિયારસ ક્યારે આવે - અષાઢ સુદ અગિયારસ
7. ગુરુ પૂર્ણિમા કયા મહિનામાં આવે - અષાઢ
8. વૈશાખ અને જેઠ મહિના કઇ ઋતુમાં આવે - ગ્રીષ્મ
9. શરદ ઋતુ ક્યા બે મહિનામાં આવે - ભાદરવો અને આસો
10. વિજ્યાદશમી (દશેરો) તહેવાર કયારે ઊજવાય છે - આસો સુદ દશમ
11. ગણેશ ચતુર્થી ક્યારે આવે - ભાદરવા સુદ ચોથ
12. શસ્ત્ર પૂજા ક્યારે કરવામાં આવે છે - વિજયાદશમી
13. શારદીય નવરાત્રિનો આરંભ કયા મહિનામાં થાય - આસો
14. પારસીઓનું નવું વર્ષ - પતેતી
15. નાળિયેરી પૂર્ણિમા - અષાઢની પૂનમ
16. અખાત્રીજ ક્યારે આવે - વૈશાખ સુદ ત્રીજ (અક્ષય તૃતીયા)
17. પરશુરામ જયંતી કયારે આવે - વૈશાખ સુદ ત્રીજ
18. રક્ષાબંધન ક્યારે આવે -શ્રાવણની પૂનમ
19. રામનવમી કયારે આવે - ચૈત્ર સુદ નોમ
20. બૌદ્ધ જ્યંતી ક્યારે આવે - ચૈત્રી પૂનમ
21. હનુમાન જયંતી કયારે આવે - ચૈત્રી પૂનમ
22. ગુડી પડવો ક્યારે આવે છે - ચૈત્ર સુદ એકમ
23. વસંત પંચમી ક્યારે આવે - મહા સુદ પાંચમ
24. મહાશિવરાત્રી ક્યારે આવે - મહા વદ તેરસ
25. દત્તાત્રેય જયંતી કયારે આવે - માગસર પૂર્ણિમા
26. રેંટિયા બારસ ક્યારે આવે - ભાદરવા વદ બારસ
27. શ્રાદ્ધની ઉજવણી કયા મહિનામાં થાય છે - ભાદરવા
28. કચ્છના લોકોનું નવું વર્ષ કયારે શરૂ થાય છે - અષાઢ સુદ બીજ   
29. ભારતીય સંસ્કૃતિમાં શાનો સુભગ સમન્વય છે - સત્યમ, શિવમ, સુંદરમ
30. ઇસ્ટર સન્ડે કયા ધર્મમાં ઊજવાય છે - ખ્રિસ્તી 

31. ગુમાનદેવ તીર્થસ્થળ કયા જિલ્લામાં આવેલું છે - ભરૂચ
32. નર્મદા નદી બીજા કયા નામે ઓળખાય છે - રેવા
33. મુસ્લિમ વર્ષમાં પ્રથમ મહિનો - મહોરમ
34. ચેઘડિયાની કુલ સંખ્યા કેટલી - ૭
35. કુલ દિશાઓ કેટલી - ૧૦
36. ખોળો ભરવાના મૂહૂર્તને શું કહેવાય - સીમંત (અઘરણી)
37. પુરાણોની સંખ્યા કેટલી - ૧૮
38. પુરુષાર્થના પ્રકાર કેટલા - ૪
39. વસુઓની સંખ્યા કેટલી માનવામાં આવી છે - ૮
40. હિન્દુ ધર્મમાં કેટલા સંસ્કારોની વાત કરવામાં આવી છે - ૧૬
41. પંચાંગના પાંચ અંગો કયા - તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ
42. વિભિન્ન કલાઓની કુલ સંખ્યા કેટલી - ૬૪
43. ભક્તિના કુલ કેટલા પ્રકાર - ૯
44. ભગવદ ગીતાના કુલ કેટલા અધ્યયો છે - ૧૮
45. "ત્યાગેને ભોગવી જાણો" કયા ઉપનિષદની પંક્તિ છે - ઇશોપનિષદ
46. "વૈષ્ણવજન તો તેને રે કહિયે" કોની પંક્તિ છે - નરસિંહ મહેતા
47. "વેદો તરફ પાછા વળો" સૂત્ર કોણે આપ્યું - દયાનંદ સરસ્વતી ( જન્મ - મોરબી પાસે ટંકારા ગામમાં)
48. "મેરે તો ગિરિધર ગોપાલ' કોની પંક્તિ છે - મીરાંબાઇ
49. સાક્ષાત સરસ્વતીનું બિરૂદ અકોને આપવામાં આવ્યું - શ્રીમદ રાજચંદ્ર
50. નક્ષત્રોની સંખ્યા - ૨૭
51. દત્તાત્રેય ગુરુઓની સંખ્યા કેટલી - ૨૪
52. 'ધમ્મપદ' કયા ધર્મનો ગ્રંથ છે - બૌદ્ધ
53. ગાયત્રી મંત્ર કોની ઉપાસના છે - સૂર્ય
54. શ્વેતાંબર  અને દિગંબર કયા ધર્મના સંપ્રદાયો છે - જૈન
55. ૧૮૯૩માં શિકાગો ખાતે ભરાયેલ વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું - વીરચંદ રાઘવજી ગાંધી
56. જૈન ધર્મના કુલ તીર્થંકરો - ૨૪
Ø  પ્રથમ - ઋષભદેવ, ચોવીસમાં - મહાવીર સ્વામી  
57. રાશિઓની સંખ્યા - ૧૨  
58. હનુમાન ચાલીસાના રચયોતા કોણ - તુલસીદાસ
59. શક સંવતનો પ્રથમ મહિનો - ચૈત્ર
60. વિક્રમ સંવતનો પ્રથમ મહિનો - કારતક
61. ચાતુર્માસ એટલે કયા ચાર મહિના - અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો
62. સાત મોક્ષદાયિની નગરીઓમાં ગુજરાતની કઇ નગરીનો સમાવેશ થાય છે - દ્વારકા
63. સંગીતાદિત્ય ગ્રંથના રચયિતા - આદિત્યરામ વ્યાસ  
64. શ્રી પૂજ્યમોટાનો આશ્રમ કઇ નદીના કિનારે આવેલો છે - શેઠી
65. પૂજ્ય મોટાનું પૂરુ નામ - ચુનીલાલ આશારમ ભગત
66. માતૃશ્રાદ્ધ તરીકે કયું સ્થળ જાણીતું - સિદ્ધપુર
67. પિતૃશ્રાદ્ધ તરીકે કયું સ્થળ જાણીતું - ચાંદોદ
68. 'પારસીઓનું કાશી' તરીકે કયું સ્થળ ઓળખાય છે - ઉદવાડા
69. ગુજરાતની શક્તિપીઠ કઇ કઇ છે - પાવાગઢ, અંબાજી અને બહુચરાજી
70. ગુજરાતમાં મંદિરોનું શહેર કયું - પાલિતાણા
71. મકરંદ દવે આશ્રમ ક્યાં આવેલો છે - નંદિગ્રામ
72. પવિત્ર નારાયણ સરોવર ક્યા જિલ્લામાં આવેલું છે - કચ્છ
73. સૌરાષ્ટ્ર (અંબાલામાં આવેલી છે) ની 'ગ્રામદક્ષિણામૂર્તિ' સંસ્થાના સ્થાપક કોણ - નાનાભાઇ ભટ્ટ
74. ચિત્રવિચિત્રનો આદિવાસી મેળો કયાં ભરાય છે - ગુંભખરી ગામ (ખેડબ્રહ્મા પાસે, જિ.સાબરકાંઠા)
75. માધવપુરનો મેળો કયા જિલ્લામા ભરાય છે - પોરબંદર
76. રણોત્સવ ક્યાં ઉજવાય છે - કચ્છ (ધરડો)
77. વસંતોત્સવ ક્યાં ઉજવાય છે - સંસ્કૃતિકુંજ (ગાંધીનગર)
78. સોમનાથ મંદિર ક્યા જિલ્લામાં આવેલ છે - જૂનાગઢ
79. નાગેશ્વર જ્યોતિર્લીંગ (૧૨ જ્યોતિર્લીંગમાંનુ એક) કયા જિલ્લામાં આવેલું છે - જામનગર
80. ભરૂચની 'ગાંધર્વ નિકેતન' સંસ્થાની સ્થાપન કોણે કરી હતી - પંડિત ઓમકારનાથ ઠાકુર
81. કબીરવડ ક્યાં આવેલો છે - ભરૂચ
82. નાતાલ ક્યારે ઊજવાય છે - ૨૫ ડિસે.
83. સૌરાષ્ટ્રની સંસકાર નગરી તરીકે કયું શહેર ઓળખાય છે - ભાવનગર
84. મોઢેરાનું સૂર્યમંદિર કોણે બંધાયવ્યું હતુ - ભીમદેવ સોલંકી
85. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં યોજાય છે - મોઢેરા
86. સતાધાર શેના કારણે જાણીતું છે - સંત આપા ગીગાની સમાધિના કારણે
87. અમદાવાદમાં 'નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ' ની સ્થાપના કોણે કરી હતી - સ્મિતા શાસ્ત્રી
88. અમદાવાદમાં 'નૃત્ય ભારતી ' સંસ્થાની સ્થાપના કોણે કરી હતી - ઇલાક્ષા ઠાકુર અને અરૂણ ઠાકુર   
89. બિંદુ સરોવર ક્યાં આવેલું છે - સિદ્ધપુર
90. ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી - સ્વામી વિદ્યાનંદજી
91. જખનો મેળો ક્યા જિલ્લામા ભરાય છે - કચ્છ  
92. ભારતની ચારેય દિશામા મઠ સ્થાપનાર મહાપુરુષનુ નામ - આદિ શંકરાચાર્ય (ગુજરાત- શારદાપીઠ)
93. ચાંપાનેર ફેસ્ટિવલ કયા મહિનામાં ઉજવાય છે - ડિસેમ્બર
94. સાપુતારામાં કયો ફેસ્ટિવલ ઉજવાય છે - સમર ફેસ્ટિવલ
95. સવાઇ ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે - કાકા સાહેબ કાલેલકર
96. જેસલ તોરલની સમાધિ - અંજાર
97. બૈજુબાવરાનું મૂળનામ - વૈજનાથ મિશ્ર
98. ગુજરાતીએ અસ્મિતાના આદ્ય પ્રવર્તક કોણ - રણજિતરામ વાવાભાઇ મહેતા
99. એકસાથે નવ સિંહોને પાણી પીતા તસ્વીર ઝ્ડપનાર પ્રાણીવિદ કોણ - સુલેમાન પટેલ  


100.  નારાયણ સ્વામી કઇ રીતે જાણીતા - સંતવાણીના સમ્રાટ, ભજનિક  

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter