साईट का मुख्य मेनू

sponsored ads

10 December, 2015

REVENUETALATI IMP GK ગુજરાતનો વારસો ભાગ -5

Imp gk for revenue talati exam

ગુજરાતનો વારસો ભાગ -5

1.      જાંબુવતીનું ભોંયરું ક્યાં આવેલ છે - પોરબંદર  
2.      ભારતીય સંગીતમાં નોટેશન પધ્ધતિ લાવનાર પ્રથમ સંગીતકાર - પ્રો. મૌલાબક્ષ
3.      ગુજરાતી ભવાઇના ભિષ્મ પિતામહ કોણ - અસાઇત
4.      કાળકા શિખર કયા પર્વત પર આવેલ છે - ગિરનાર
5.      ગુજરાતમાં કઇ પરિક્ર્માઓનું વિશેષ મહત્વ છે - નર્મદા, શેત્રુંજય અને ગિરનાર 
6.      કાર મ્યુઝિયમ ક્યાં આવેલ છે - ગોંડલ
7.      ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું - વીરચંદ રાઘવજી ગાંધી
8.      ગુજરાતની કઇ નદીઓ કુંવારિકાઓ કહેવાય છે - બનાસ, સરસ્વતી અને રૂપેણ
9.      ગુજરાતમાં કાષ્ઠકલાનાં કેન્દ્રો કયા - ભૂજ, ભરૂચ, ઇડર, સંખેડા, નડિયાદ
10.    જમયલશા પીરની દરગાહ ક્યાં આવેલ છે - જૂનાગઢા 
11.    ગઢ્ડા કયા સંપ્રદાયનું તીર્થધામ છે - શ્રી સ્વામિનારાયણ
12.    ખંભલાવ માતાનું મંદિર ક્યાં આવેલ છે - માંડલ
13.    બાર્ટન સંગ્રહાલય ક્યાં આવેલ છે - ભાવનગર
14.    'મુદ્વા સ્કૂલ ઑફ ક્લાસિક્લ ડાન્સિંગ' સંસ્થાની સ્થાપના કોણે કરી હતી - ભાસ્કર અને રાધા મેનન
15.    ધોળાવીરા ક્યા જિલ્લામાં આવેલ છે - કચ્છ
16.    ઉનડબાપુની જન્મભૂમિ કઇ - પાળિયાદ 
17.    વડનગરનો કિલ્લો કોણે બંધાયો હતો - કુમારપાળે
18.    વેદમંદિરની સ્થાપના કોણે કરી હતી - સ્વામી યોગેશ્વરનંદજી
19.    રથયાત્રાનો પ્રારંભ કોણે કરાવ્યો હતો - મહંત નૃસિંહદાસજી
20.    રાણી રૂપમતી મસ્જિદ કોણે બંધાવે હતી - મહંમદ બેગડો
21.    ગુજરાતી સાહિત્ય અકાદમીનું સંચાલન કોણ કરે - ગુજરાત સરકાર
22.    એક્વાસિટી વૉટરપાર્ક ક્યાં આવેલ છે - કામરેજ
23.    "એ તો કેવો ગુજરાતી જે હો કોવળ ગુજરાતી" પંક્તિ કોની - ઉમાશંકર જોશી
24.    સોમનાથમાં કઇ ત્રણ નદીઓને સમૂહ થાય છે - સરસ્વતી, હિરણ અને કપિલા
25.    હોળી ક્યારે ઉજવાય - ફાગણ પૂનમ
26.    કઇ જાતિના લોકોની ઘોડાદોડ જોવાલાયાક હોય છે - મેર
27.    અમદાવાદની સ્કૂલ ઑફ આર્કિટેકચરના સ્થાપક કોણ - બાલકૃષ્ણ દોશી
28.    કચ્છનું બન્ની ગામ કયા કારણે જાણીતું છે - ભરતગૂંથણ
29.    કચ્છના ચલણી સિક્કાઓ કયા નામથી પ્રચલિત હતા - કોરી
30.    સૌરાષ્ટ્રની કઇ જાતિના લોકો મોતીકામ માટે જાણીતા છે  - કાઠી


31.    પઢારની વસતિ કયા વિસ્તારમાં વધુ જોવા મળે છે - નળકાંઠા 
32.    ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં ઊજવાય છે - મોઢેરા
33.    માટેલમાં કયા માતાજીનું મંદિર આવેલ છે - ખોડિયાર માતા
34.    શૂરપાણેશ્વર મંદિર ક્યા જિલ્લામાં આવેલ છે - વડોદરા
35.    મોતી ભરત કયા લોકોનું જાણીતું - અમરેલી જિલ્લાના કાઠી લોકોનું
36.    ગોપાળદાસની હવેલી ક્યાં આવેલ છે - વસો (હવેલીની કાષ્ટકલા જોવ જેવી છે)
37.    સંત અમર દેવીદાસની જગ્યા ક્યાં આવેલ છે - પરબવાવડી
38.    સંગીતકાર બેલડી કલ્યાણજી આણંદજીનો જન્મ ક્યાં થયો હતો - માંડવી 
39.    ગુજરાતમાં કયું યાત્રાધામ સુખડીના પ્રસાદ માટે જાણીતુ છે - મહુડી
40.    નિપા ઠક્કર ક્યા ક્ષેત્રે જાણીતા - કાથ્થક
41.    વડોદરમાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કોણે કરી હતી - અંબુભાઇ પુરાણી 
42.    સરોજ ગુંદાણીનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું - સુગમ સંગીત
43.    પુરૂષોત્તમ ઉપાધ્યાયનું નામ કયા ક્ષેત્રે જાણીતું - ફિલ્મ સંગીત
44.    ગુજરાતમાં કયા પ્રદેશની ભાષાની લિપી નથી - કચ્છ
45.    ભારતીય સંગીતમાં નોટેશન પધ્ધતિ લાવનાર પ્રથમ સંગીતકાર કોણ - પ્રો. મૌલાબક્ષ
46.    શાયલા શાના માટે જાણીતું છે - લાલજી મહારાજના સ્થાન માટે
47.    પટારા માટે કયું શહેર જાણીતું - ભાવનગર
48.    કયા મેળામાં નાગા બાવાઓના સંઘયાત્રા કરે છે - ભવનાથના મેળામાં   
49.    પન્નાલાલ પટેલની કઇ નવલકથાને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ - માનવીની ભવાઇ
50.    તણછાંઇ કાપડ સાથે ક્યું નામ જોડાયેલું છે - સુરત
51.    ક્ષેમુભાઇ દિવેટીયા અને રાસ બિહારીનું નામ કયા ક્ષેત્રે જાણીતું - સુગમ સંગીત
52.    કૌમુદી મુનશીનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું - સુગમ સંગીત
53.    ઇસ્ટર સન્ડે કયા ધર્મના લોકો ઉજવે છે - ખ્રિસ્તી
54.    નંદીની શાહનુ નામ ક્યા ક્ષેત્રે જાણીતા - સિતાર
55.    શ્યામક્ષ ચાવડાનું નામ કયા ક્ષેત્રે જાણીતું - સંસ્કૃતના વેદપાઠી વિદ્ધાન
56.    ગુજરાતી આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે - ભાલણ
57.    બંસીલાલ વર્મા (ચકોર) નું નામ કયા ક્ષેત્રે જાણીતું - કાર્ટૂનિંગ 
58.    સોમાલાલ શાહનું નામ કયા ક્ષેત્રે જાણીતું -ચિત્રકળા
59.    પ્રાગજી ડોસાનુ નામ કય ક્ષેત્રે જાણીતું - ગુજરાતી નાટ્ય (નાટ્યકલા)
60.    કચ્છના લોકોનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે - અષાઢ સુદ બીજ
61.    દમયંતી બરડાઇનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું - લોકસંગીત 
62.    કુંભારિયાના જૈન દેરાસરો ક્યાં આવેલ છે - અંબાજી
63.    પ્રખ્યાત સંગીતકાર બૈજુબાવરાનું વતન કયું - ચાંપાનેર 
64.    અમિત અંબાલાલનું કયા ક્ષેત્રે જાણીતું - ચિત્રકળા
65.    કાર્ટૂનિસ્ટ બંસીલાલ વર્માનું ઉપનામ - ચકોર
66.    જુગતરામ દવે આશ્રમ ક્યાં આવેલો છે - વેડછી 
67.    વિઠ્ઠલદાસ બાપોદરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું - હવેલી સંગીત
68.    શિક્ષાપત્રી ગ્રંથની રચના કોણે કરી હતી - સહજાનંદ સ્વામી
69.    ચંદ્ર વર્ષ કેટલા દિવસનું હોય છે - ૩૫૪
70.    ભટ્ટ મેવાડનું નામ શાને સાથે જોડાયેલું છે - ગરબો
71.    તલવારની મૂઠ અને ગુલાબનાં તાળા ક્યાના પ્રખ્યાત છે - જામનગર
72.    ભગવાન પરશુરામે પોતાની માતા રેણુકાનું શ્રાદ્ધ ક્યા સ્થળે કર્યુ હોવાનું મનાય છે - સિદ્ધપુર
73.    મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું - ૧૮ 
74.    બગદાણા સાથે કયા સંત પુરુષનુ નામ સંકળાયેલું છે - બજરંગદાસ આશ્રમ
75.    ગાંધીજી દ્વારા સ્થપાયેલા યુનિવર્સિટીનું નામ શું છે - ગુજરાત વિદ્યાપીઠ
76.    પ્રભાશંકર સોમપુરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું - સ્થાપત્ય 
77.    ગુજરાતમાં કળયુગના ઋષિ તરીકે કોણ ઓળખાય છે - રવિશંકર મહારાજ
78.    દેવપોઢી અગિયારસ કયારે આવે છે - અષાઢ સુદ અગિયારસ   
79.    ગુજરાતમાં ભીંતચિત્રોને પ્રકાશમાં લાવવાનો યશ કોને ફાળે જાય છે - વખતસિંહ ઠાકોર (ભાવનગર)
80.    લકુલીશની જન્મભૂમિ તરીકે ઓળખાય કયું સ્થળ છે - કાયાવરોહણ (જિ.વડોદરા)
81.    અમદાવાદમાં દર્પણ એકેડેમીની સ્થાપના ઓણે કરી હતી - મૃણાલીની સારાભાઇ
82.    ગાંધીજીની ૧૧૭મી જન્મજયંતિ પ્રસંગે ન્યૂયોર્કમાં ગાંધીજીની પ્રતિમા તૈયાઅ કરીને મૂકાનાર શિલ્પી કોણ - કાંતિભાઇ પટેલ
83.    રિખવદેવનો જૈન મેળો કયા જિલ્લામાં ભરાય છે - ભરૂચ
84.    સમર ફેસ્ટિવલ ક્યા સ્થળે ઊજવાય છે - સાપુતારા
85.    સંગીતાદિત્ય ગ્રંથની રચના કોણે કરી હતી - આદિત્યરામ વ્યાસ
86.    જૈન ધર્મનું ધર્મસ્થળ કયા નામે ઓળખાય છે - દેરાસર
87.    હેમુ ગઠવી નાટય ગૃહ કયાં આવેલે છે- રાજકોટૅ
88.    કાળકા શિખર કયા પર્વત પર આવેલું છે - ગિરનાર
89.    વિભિન્ન કલાઓની સંખ્યા કેટલી છે - ૬૪ 
90.    માટીના રમકડાં ક્યાં ના જાણીતા છે - થાન અને પાટણ
91.    'અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરિ' કોની પંક્તિ - નરસિંહ મહેતા 
92.    માણેકઠારી પૂનમનો મેળો ક્યાં ભરાય છે - ડાકોર
93.    ગુજરાતનો ખેલાડી રાજ્યકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે તો કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે - જયદિપસિંહજી એવોર્ડ
94.    ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીયકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે તો કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે - સરદાર વલ્લભભાઇ પટેલ એવોર્ડ
95.    ઝવેરીલાલ મહેતાનું નામ કયા ક્ષેત્રે જાણીતું - ફોટો જર્નાલિઝમ
96.    ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે તો કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે - એકલવ્ય એવોર્ડ
97.    સોલંકી કાળમાં વિકસેલી મંદિર સ્થાપત્યોની શૈલીને ક્યા નામે ઓળખવામાં આવે છે - મારુ ગુર્જર
98.    જશવંત ઠક્કરનું નામ કયા ક્ષેત્રે જાણીતું - નાટ્યશાસ્ત્ર
99.    મહંમદ પયગંબરનો જન્મદિવસ કયા નામે ઊજવાય છે - ઉમાશંકર જોશી
100. અણદા બાવાનો આશ્રમ ક્યાં આવેલો છે - જામનગર

No comments:

Post a Comment