-->

NEW UPDATE

3 To 8 March Today's Current Affairs For GSRTC Exam, GSSSEB Exam & All Competitve Exam

Post a Comment


1.    સ્કોટ કેલી (અસ્ટ્રોનોટ્સ) - અંતરિક્ષમાં ૩૪૦ જેટલા દિવસો વિતાવ્યા બાદ પૃથ્વી પર પરત ફર્યા 
2.    આંદમાન નિકોબાર - ના ૧૩માં કમાન્ડર ઇન ચીફ તરીકે એડમિરલ વિમલ વર્માએ પદગ્રહણ કર્યું
3.    ફોર્બ્સ - ની ધનાઢ્યની યાદીમાં બિલ ગેટ્સ પ્રથમ સ્થાને    
4.    ડૉ.ભગવતી લાલ વ્યાસ - ને ૨૦૧૫ માટેના બિહારી સાહિત્યિક પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી (૧૯૮૮માં 'અણહદ નાદ' માટે સાહિત્ય અકાદમી તરફથી સન્માન કરવામાં આવ્યા હતા)  
5.    વડોદરા - કમાટીબાગ 'સ્થાપત્ય પાર્ક' બનશે
6.    અમીરાત એરલાઇન્સ વિમાન એ ૩૮૦ - એ દુબઇથી ઓકલેન્ડ સુધીની સૌથી લાંબી ફલાઇટે નોનસ્ટોપ ૧૪,૨૦૦ કિમીની સફર કરી 
7.    ૩ માર્ચ - આંતરરાષ્ટ્રીય વન્યજીવ દિવસ
8.    ઇન્ડોનેશિયા - માં સુમાત્રા ટાપૂના પશ્વિમી કિનારે ૭.૯ ની તીવ્રતાનો ભૂકંપ
9.    અશોક ઘોષ - ફોરવર્ડ બ્લોકના વરિષ્ઠ નેતાનું અવસાન
10. મહેન્દ્રસિંહ ધોની -ની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦૦ સિક્સર  ફટકારનાર પ્રથમ બેટસમેન 
11. યેમેન - ની દક્ષિણે આવેલા એડન શહેરમાં ચાર ભારતીય ખ્રિસ્તી સાધ્વીની હત્યા કરવામાં આવી
12. TRAI - ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા (અધ્યક્ષ-આર.એસ.શર્મા)   
13. દિલ્લી - HPV (હ્યુમન પેપીલોમા વાયરસ)ની રસી લોંચ કરનારું ભારતનુ6 પ્રથમ રાજય  
14. નર્મદા ડેમ - નજીકના ૫૦ હેકટર જંગલમાં 'ટાઇગર સફારી' બનશે (ગરૂડેશ્વરથી તિલકવાડા વચ્ચે)
15. માર્ટિન ક્રોન - ન્યૂઝિલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોનનું અવસાન
Ø  માર્ટિન ક્રોને વન ડેમાં ઓપનિંગ બોલિંગ આપવાનો તેમજ શરૂઆતની ઓવરમાં પાવરહિટીંગનો પહેલોવહેલો ઉપયોગ કર્યો હતો
16. ઇઝી ઇઝાકી (હાયાબુસા) - જાપાનના  WWEના મહાન રેસલરનું અવસાન 
17. પી.એ.સંગમા - લોકસભાના પૂર્વ સ્પીકર પી. એ. સંગમાનું અવસાન (મેઘાલયના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા) 
18. પવન દિવાન - છત્તીસગઢના લોકપ્રિય કવિ અને પૂર્વ સાંસદનું અવસાન
19. જીતુ રાય  - શૂટિંગ વિશ્વ કપ (થાઇલેન્ડના પાટનગર બેંગકોક) માં ચાલી રહેલા શૂટિંગ વિશ્વ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો
20. મદ્રાસ હાઇકોર્ટ - દ્વારા તમિલનાડુની તમામ ખાનગી શાળામાં રાષ્ટ્રગીત ફરજિયાત
21. બોમ્બર પ્લેન SR-72 - મિસાઇલની ધાતુથી બનેલ બોમ્બર પ્લેન
22. વિશ્વનું સૌથી ઠંડુ શહેર - સાઇબેરિયાનું નોરિલ્સ્ક, જ્યાં બે માસ સુધી અંધકાર છવાયેલ રહે છે    
23. ચૂંટણી પંચ - દ્વારા ભારતના ચાર રાજ્યો પ.બંગાળ, આસામ, કેરલ અને તમિલનાડુ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડેચરીમાં ચૂંટણી યોજાશે
Ø  પ્રશાંત કિશોર - ચૂંટણીના ચાણક્ય તરીકે જાણીતા
24. મનોજ કુમાર - ને દાદા સાહેબ ફાળકે એવોર્ડ ૨૦૧૫ એનાયત કરવામાં આવ્યો
25. પૂણે - માં આસિયાન પ્લસ દેશોનું રાષ્ટ્રીય ફિલ્ડ અભ્યાસ ફોર્સ ૧૮ યોજાયું 
26. સી.કે.નાયડું ટ્રોફી - માં મુંબઇ અંડર ૨૩ એ ઇન્દોરમાં આવેલ હોલ્કર સ્ટેડિયમ ખાતે મધ્યપ્રદેશ અંડર ૨૩ ટીમને હરાવી ટાઇટલ જીત્યું
27. વિશ્વના સૌથી મોંઘા - શહેરોમાં મુંબઇ ૧૭મા ક્રમે (લંડન પ્રથમ ક્રમે) 
28. વિશ્વની બીજા નંબરની સૌથી લાંબી દિવાલ - કુંભલગઢનો કિલ્લો (રાજસ્થાન) (૩૬ કિમી લાંબી અને ૧૫ ફૂટ પહોળી, દિવાલમાં ૭ દરવાજા, કિલ્લાની અંદર ૩૬૦ પ્રાચીન જૈન દેરાસરો)
29. રોબિન ઉથપ્પા - એ ટેનિસ ખેલાડી શીતલ ગુપ્તા સાથે લગ્ન કર્યા
30. પી.કે.નાયર - રાષ્ટ્રીય ફિલ્મ અભિલેખાગારના સંસ્થાપક તેમજ ફિલ્મ નિર્દેશકનું અવસાન
31. બિપીનભાઇ જોષી - બોલિવુડમાં જાણીતા બનેલા વડોદરાના જયોતિષીનું અવસાન
32. નેન્સી રેગન - યુએસના ભૂતપૂર્વ પ્રથમ મહિલા નેન્સી રેગનનું અવસાન  
33. મેનકા ગાંધી - કેન્દ્રના બાળ વિકાસ મંત્રી
34. એશિયા કપ ફાઇનલ - ભારત અને બાંગ્લાદેશ
Ø  ભારતેને જીતવા માટે ૧૨૧ રનનો લક્ષ્યાંક
Ø  બાંગ્લાદેશ ૧૨૦/૫
Ø  શિખ્ર ધવન (૪૪ બોલમાં ૬૦ રન)
Ø  વિરાટ કોહલી (૪૧ રન)
Ø  ભારતનો વિદેશમાં સતત આઠમો વિજય
Ø  બાંગ્લાદેશને ૮ વિકેટથી હરાવી છઠ્ઠી વખત ભારત એશિયાકપ જીત્યું
Ø  ભારત છઠ્ઠી વખત એશિયા કપ જીત્યું (૧૯૮૪, ૧૯૮૮,૧૯૯૦-૯૧, ૧૯૯૫, ૨૦૧૦, ૨૦૧૬)
35. ન્યૂયોર્ક - ના ગ્રાઉન્ડ જીરો પર વિશ્વના સૌથી મોંઘા રેલવે સ્ટેશનનો શુભારંભ
36. બાર્સેલોના - એ સતત ૩૫ મેચો જીતી ૨૭ વર્ષ જૂનો સ્પેનિસ લીગનો રેકોર્ડ તોડ્યો
37. રે ટોમલિન્સન - અમેરિકાના પ્રોગ્રામર અને વિશ્વને ઇ-મેઇલની ભેટ આપનાર રે ટોમલિન્સનનું અવસાન
Ø  ઇ-મેઇલના શોધક
Ø  ૧૯૭૧માં એટ ધ રેટનો ઉપયોગ કરી વિભિન્ન નેટવર્કને જોડીને સંદેશો મોકલવામાં સફળ રહ્યા હતા  
38. દિલ્લી - માં વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટીવલ યોજાશે
39. ૩૭મી મહાજન સ્મારક - ઓખાના દરિયામાં સઢવાળી હોડીની સ્પર્ધા યોજાઇ
40. ફોલ ઇગલ - અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચેનો અત્યર સુધીનો સૌથી મોટો અસિન્ય અભ્યાસ (અમેરિકાના ૧૫ હજાર અને દક્ષિણ કોરિયાના ૩ લાખ જવાનોએ ભાગ લીધો)
41. ટી-૨૦ વર્લ્ડકપ શ્રીલંકા - ના સુકાનીપદેથી ઇજાના કારણે લસિત્ત મલિંગાએ રાજીનામું આપ્યું
42. ૩ માર્ચ - આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
Ø  સરખડી - કોડિનાર પાસે આવેલ ગામ સૌથી વધુ વોલિબોલ ખેલાડી આપનારૂ ગામ
Ø  પ્રીતિ સેનગુપ્તા - ઉત્તર ધ્રુવ પર પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા
Ø  મીરાં એરડા - ગુજરાતની એકમાત્ર ફીમેલ ફોર્મ્યુલા -૪ ડ્રાઇવર (ભારતની સૌથી નાની વયની ફોર્મ્યુલા-૪ રેસર તરીકેનો વિક્રમ પોતાના નામે કર્યો છે)
Ø  સરલાદેવી - ભારતમાં લેડી પાઇલટિંગની શરૂઆત ૧૯૧૪માં સરલાદેવીએ કરી હતી તેમનું અવસાન ૨૦૦૪માં થયું હતું
Ø  ઇન્દ્રાદેવી - યોગના વૈશ્વિક એમ્બેસેડર
Ø  સારિકા મહેતા - બાઇકિંગ ક્વીન   
Ø  કબી બેન - પ્રથમ ભારતીય મહિલા માલમ (જહાજના કેપ્ટન) (કબીબેનના જીવન પર નાટ્યકાર અદિતી દેસાઇ 'સમુદ્રમંથન' નામે નાટક તૈયાર કરી રહ્યા છે)
Ø  ગ્રીટર્ડી બેલ - એ જમાનામાં બે વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરી હતી, જગતના સૌથી મહાન મહિલા સાહસિક (લેખિકા, જાસૂસ, પોલિટિકલ એજન્ટ, વહિવટકાર વગેરે અનેક ઓળખ ધરાવતા હતા)

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter