• image1

    Creative Lifesaver

  • image2

    Honest Entertainer

  • image1

    Brave Astronaut

  • image1

    Affectionate Decision Maker

  • image1

    Faithful Investor

  • image1

    Groundbreaking Artist

  • image1

    Selfless Philantropist

साईट का मुख्य मेनू

sponsored ads

05 March, 2016

Indian Constitution - Quiz No. 7 (ભારતીય બંધારણના પ્રશ્નો)

Indian Constitution - Quiz No. 7 (ભારતીય બંધારણના પ્રશ્નો)

1.      સંસદમાં નાણા ખરડો પસાર કરવાની કાર્યવાહી બંધારણના કયા અનુચ્છેદમાં છે - ૧૦૯માં
2.      ભારતનો કયો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો છે - મિલકતનો   
3.      ઉપરાષ્ટ્રપતિના પદ માટેની વય મર્યાદા કેટલી છે - ૩૫ વર્ષ
4.      ગુજરાત રાજયસભામાં પ્રતિનિધિત્વ કેટ્લી બેઠકોનું છે - ૧૧
5.      મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ કરે છે - રાષ્ટ્રપતિ
6.      નાણાકીય કટોકટી કઇ કલમ નીચે દાખલ કરાય છે - કલમ ૩૬૦
7.      બંધારણની કઇ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો આવે છે - ૫૨
8.      બધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂર્ણ થયું - ૨૬ નવેમ્બર ૧૯૪૯ સ્
9.      ભારતીય પ્રજાસત્તાક રાજયના વડા કોણ છે - રાષ્ટ્રપતિ
10.    મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કોણ કરે છે - રાષ્ટ્રપતિ
11.    કોઇપણ ખરડો નાણાકીય છે કે કેમ ? એમ નક્કી કોણ કરે છે - સ્પીકર
12.    રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે છે - વડાપ્રધાન
13.    ભારતીય બંધારણના પિતા તરીકે કોણ ઓળખાય છે - ડૉ. આંબેડકર
14.    રાજયનું મંત્રીમંડળ કોને જવાબદાર છે - વિધાનસભાને
15.    સમવાયીતંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવાયેલ છે - કેનેડા
16.    ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને લખે છે - રાષ્ટ્રપતિ
17.    બંધારણની ડ્રાફટિંગ કમિટિના ચેરમેન કોણ હતા - ડૉ. આંબેડકર 
18.    સંસદમાં સભ્યોને બોલવાની પરવાનગી કોણ આપે છે - સ્પીકર
19.    ભારત બંધારણની કઇ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે - ૫૧ એ
20.    એડવોકેટ જનરલની નિમણૂંક કોણ કરે છે - રાષ્ટ્રપતિ
21.    સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂંક કોણ કરે છે - રાષ્ટ્રપતિ
22.    સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને શપથ કોણ લેવડાવે છે - રાષ્ટ્રપતિ
23.    હાઇકોર્ટના ન્યાયાધીશ કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે - રાષ્ટ્રપતિ
24.    હાઇકોર્ટના મુખ્યન્યાયાધીશની નિમણૂંક કોણ કરે છે - રાષ્ટ્રપતિ
25.    સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃતિ વય કેટલી હોય છે - ૬૫ વર્ષ  

No comments:

Post a Comment