• image1

  Creative Lifesaver

 • image2

  Honest Entertainer

 • image1

  Brave Astronaut

 • image1

  Affectionate Decision Maker

 • image1

  Faithful Investor

 • image1

  Groundbreaking Artist

 • image1

  Selfless Philantropist

साईट का मुख्य मेनू

sponsored ads

28 April, 2016

ગુજરાતી સાહિત્યકારો પરિચય તેમના ઉપનામ અને કૃતિઓ

ગુજરાતી સાહિત્યકારો

ગુજરાતી ભાષાના સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથની રચના જૈન મુનિ હેમચંદ્રાચાર્યએ કરી હતી. ગુજરાતી ભાષાના પ્રથમ કવિ નરસિંહ મહેતા હતા, તથા પ્રથમ લેખક નર્મદ હતા. આ બધાને પગલે ગુજરાતી ભાષામાં સાહિત્યનું યોગદાન ઉત્તરોતર વધતું જ રહ્યું છે.

અનુક્રમણિકા

 • ખ્યાતનામ ગુજરાતી સાહિત્યકારો
  • ૧.૧ કવિ
  • ૧.૨ લેખક
  • ૧.૩ લેખક અને ઉપનામ
 • ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ
 • સાહિત્યકારો અને તેમની કૃતિઓ

ખ્યાતનામ ગુજરાતી સાહિત્યકારો

કવિ

 • નરસિંહ મહેતા
 • મીરાં બાઈ
 • દયારામ
 • પ્રેમાનંદ
 • અખો
 • ગંગાસતી
 • મુક્તાનંદ સ્વામી
 • કૃષ્ણાનંદ સ્વામી
 • દયાનંદ સ્વામી
 • નિષ્કુળાનંદ સ્વામી
 • દેવાનંદ સ્વામી
 • પ્રેમાનંદ સ્વામી
 • બ્રહ્માનંદ સ્વામી
 • દલપતરામ ડાહ્યાભાઈ કવિ
 • ન્હાનાલાલ
 • દુલા ભાયા કાગ
 • કલાપી
 • ઉમાશંકર જોષી
 • સુંદરમ્
 • રાજેન્દ્ર શાહ
 • નિરંજન ભગત
 • પ્રિયકાંત મણિયાર
 • હરીન્દ્ર દવે
 • સુરેશ દલાલ
 • બાલમુકુન્દ દવે
 • વેણીભાઈ પુરોહિત
 • ચંદ્રવદન ચી. મહેતા
 • સિતાંશુ યશશ્ચન્દ્ર
 • લાભશંકર ઠાકર
 • હરિકૃષ્ણ પાઠક
 • ચંન્દ્રકાન્ત શેઠ
 • રમેશ પારેખ
 • આદિલ મન્સુરી
 • મનોજ ખંડેરિયા
 • શ્યામ સાધુ
 • રાજેન્દ્ર શુક્લ
 • માધવ રામાનુજ
 • અનિલ જોશી
 • જગદીપ ઉપાધ્યાય
 • જયદેવ શુક્લ
 • નીતિન મહેતા
 • કમલ વોરા
 • હર્ષદ ત્રિવેદી
 • મુકુલ ચોકસી
 • નયન દેસાઇ
 • જયેન્દ્ર શેખડીવાળા
 • શોભિત દેસાઇ
 • જવાહર બક્ષી
 • સંજુ વાળા
 • ઇન્દુ પુવાર
 • રાજેશ વ્યાસ 'મિસ્કીન્'
 • મનોહર ત્રિવેદી
 • વિનોદ જોશી
 • મણિલાલ હ.પટેલ
 • વીરુ પુરોહિત
 • હર્ષ બ્રહ્મભટ્ટ
 • યોગેશ જોષી
 • અરવિંદ ભટ્ટ
 • લલિત ત્રિવેદી
 • ઘનશ્યામ ઠક્કર
 • રાવજી પટેલ
 • ચિનુ મોદી
 • મકરંદ મુસળે

લેખક

 • અશ્વિની ભટ્ટ
 • ઇન્દુલાલ યાજ્ઞિક
 • ઇશ્વર પેટલીકર
 • ઉમાશંકર જોષી
 • કનૈયાલાલ મુનશી
 • કાકા કાલેલકર
 • કિશોર મશરુવાલા
 • શ્રી યોગેશ્વરજી
 • કુન્દનિકા કાપડિયા
 • ગણપતભાઇ ઉપાધ્યાય
 • ગુણવંત શાહ
 • ગોવર્ધનરામ ત્રિપાઠી
 • ચંદ્રકાંત બક્ષી
 • ચંદ્રકાન્ત શેઠ
 • ચંદ્રવદન ચી. મહેતા
 • જયોતીન્દ્ર દવે
 • જયંતિ દલાલ
 • જયંત પાઠક
 • જુગતરામ દવે
 • જોસેફ મેકવાન
 • ઝવેરચંદ મેઘાણી
 • તારક મહેતા
 • ધૂમકેતુ
 • ધ્રુવ ભટ્ટ
 • નર્મદ
 • નગીનદાસ સંઘવી
 • નાનાભાઈ ભટ્ટ
 • નાનાલાલ દવે
 • નાનાભાઇ જેબલિયા
 • પન્નાલાલ પટેલ
 • ફાધર વાલેસ
 • બકુલ ત્રિપાઠી
 • મકરંદ દવે
 • મનુભાઈ પંચોળી(દર્શક)
 • મહેબૂબ દેસાઈ
 • મહમ્મદ માંકડ
 • રઘુવીર ચૌધરી
 • રતિલાલ બોરીસાગર
 • રમણભાઈ નીલકંઠ
 • રાજેન્દ્ર જોશી
 • કિરીટ દૂધાત
 • હરકિશન મહેતા
 • વર્ષા અડાલજા
 • વિનોદ ભટ્ટ
 • વિનોદીની નીલકંઠ
 • બિન્દુ ભટ્ટ
 • ધીરુબેન પટેલ
 • કિસનસિંહ ચાવડા
 • બંસીધર શુક્લ
 • ઉલ્કા માર્કન્ડેય
 • હરનીશ જાની

લેખક અને ઉપનામ

પ્રેમસખિ પ્રેમાનંદ સ્વામી
અઝિઝ ધનશંકર ત્રિપાઠી
અદલ અરદેશર ખબરદાર
અનામી રણજિતભાઈ પટેલ
અજ્ઞેય સચ્ચિદાનંદ વાત્સ્યાયન
ઉપવાસી ભોગીલાલ ગાંધી
ઉશનસ્ નટવરલાલ પંડ્યા
કલાપી સુરસિંહજી ગોહિલ
કાન્ત મણિશંકર ભટ્ટ
કાકાસાહેબ દત્તાત્રેય કાલેલકર
ઘનશ્યામ કનૈયાલાલ મુનશી
ગાફિલ મનુભાઈ ત્રિવેદી
ચકોર બંસીલાલ વર્મા
ચંદામામા ચંદ્રવદન મેહતા
જયભિખ્ખુ બાલાભાઈ દેસાઈ
જિપ્સી કિશનસિંહ ચાવડા
ઠોઠ નિશાળીયો બકુલ ત્રિપાઠી
દર્શક મનુભાઈ પંચોળી
દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી રામનારાયણ પાઠક
ધૂમકેતુ ગૌરીશંકર જોષી
નિરાલા સૂર્યકાન્ત ત્રિપાઠી
પતીલ મગનલાલ પટેલ
પારાશર્ય મુકુન્દરાય પટણી
પ્રાસન્નેય હર્ષદ ત્રિવેદી
પ્રિયદર્શી મધુસૂદેન પારેખ
પુનર્વસુ લાભશંકર ઠાકર
પ્રેમભક્તિ કવિ ન્હાનાલાલ
ફિલસુફ ચીનુભઈ પટવા
બાદરાયણ ભાનુશંકર વ્યાસ
બુલબુલ ડાહ્યાભાઈ દેરાસરી
બેકાર ઈબ્રાહીમ પટેલ
બેફામ બરકતઅલી વિરાણી
મકરંદ રમણભાઈ નીલકંઠ
મસ્ત, બાલ, કલાન્ત બાલશંકર કંથારિયા
મસ્તકવિ ત્રિભુવન ભટ્ટ
મૂષિકાર રસિકલાલ પરીખ
લલિત જમનાશંકર બૂચ
વનમાળી વાંકો દેવેન્દ્ર ઓઝા
વાસુકિ ઉમાશંકર જોષી
વૈશંપાયન કરસનદાસ માણેક
શયદા હરજી દામાણી
શિવમ સુંદરમ્ હિંમતલાલ પટેલ
શૂન્ય અલીખાન બલોચ
શૌનિક અનંતરાય રાવળ
સત્યમ્ શાંતિલાલ શાહ
સરોદ મનુભાઈ ત્રિવેદી
સવ્યસાચી ધીરુભાઈ ઠાકોર
સાહિત્ય પ્રિય ચુનીલાલ શાહ
સેહેની બળવંતરાય ઠાકોર
સુધાંશુ દામોદર ભટ્ટ
સુન્દરમ્ ત્રિભુવનદાસ લુહાર
સોપાન મોહનલાલ મેહતા
સ્નેહરશ્મિ ઝીણાભાઈ દેસાઈ
સહજ વિવેક કાણે

ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ

 • આત્મકથા: મારી હકીકત, નર્મદ
 • ઇતિહાસ: ગુજરાતનો ઇતિહાસ
 • કાવ્યસંગ્રહ: ગુજરાતી કાવ્યદોહન, દલપતરામ
 • જીવનચરિત્ર: કોલંબસનો વૃતાંત, પ્રાણસુખલાલ મથુરદાસ
 • નાટક: લક્ષ્મી, દલપતરામ
 • પ્રબંધ: કાન્હ્ડે પ્રબંધ, પજ્ઞનાભ (૧૪૫૬)
 • નવલકથા: કરણઘેલો, નંદશંકર મહેતા
 • મહાનવલકથા: સરસ્વતીચંદ્ર, ગોવર્ધનરામ ત્રિપાઠી
 • મનોવિજ્ઞાન: મનુભાઈ ધ્રિવેદી
 • મુદ્રિત પુસ્તક: વિધાસંગ્રહ પોથી
 • રાસ: ભરતેશ્વર બાહુબલિરાસ, શાલિભદ્રસુરિ (૧૧૮૫)
 • લોકવાર્તા: હંસરાજ-વચ્છરાજ, વિજયભદ્ર (૧૩૫૫)

સાહિત્યકારો અને તેમની કૃતિઓ

 • દલપતરામ: ભાગ ૧ અને ૨, ફાર્બસવિરહ, મિથ્યભિમાન
 • નર્મદાશંકર દવે(ગુજરાતી ગધ્યના પિતા)ઃ મારી હકીકત, રાજયરંગ, મેવાડની હકીકત, પિંગળ પ્રવેશ
 • નવલરામ પંડ્યાઃ ભટનુ ભોપાળુ, કવિજીવન, નિબંધરીતિ, જનાવરની જાન
 • નંદશંકર મેહતાઃ કરણઘેલો
 • ભોળાનાથ સારાભાઈઃ અભંગમાળા
 • મહીપતરામ નીલકંઠઃ ઇંગ્લેન્ડની મુસાફરીનુ વર્ણન, વનરાજ ચાવડો
 • રણછોડભાઈ દવેઃ લલિતાદુઃખ દર્શક
 • અંબાલાલ દેસાઈઃ શાંતિદાસ
 • ગણપતરામ ભટ્ટ: પ્રતાપ નાટક
 • અનંતપ્રસાદ વૈષ્ણવઃ રાણકદેવી
 • ગોવર્ધાનરામ ત્રિપાઠીઃ સરસ્વતીચંદ્રઃ ભાગ ૧ થી ૪, શ્નેહમુદ્રા, લીલાવત જીવનકલા
 • મણિલાલ દ્રિવેદીઃ કાન્તા, ન્રુસિંહાવતાર, અમર આશા
 • બાળશંકળ કંથારિયાઃ કલાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી
 • કેશવલાલ ધ્રુવઃ મેળની મુદ્રિકા, સાહિત્ય અને વિવેચન
 • આનંદશંકર ધ્રુવ: આપણો ધર્મ, વિચાર-માધુરીઃ ભાગ ૧ અને ૨
 • નરસિંહરાવ દિવેટિયા: કુસુમમાળા, હ્દયવીણા, પ્રેમળજ્યોતિ
 • રમણભાઈ નીલકંઠ: રાઈનો પર્વત, ભદ્રંભદ્ર
 • મણિશંકર ભટ્ટ: સાગર અને શાશી, ઉદગાર, અતિજ્ઞાન, વસંતવિજય, ચકવાત મિથુન
 • સુરસિંહજી ગોહિલ: કલાપિનો કલરવ, બિલ્વમંગળ
 • નાનાલાલ: વિરાટનો હિંડોળો, પ્રાણેશ્વરી, વિલાસની શોભા, પિત્રુતર્પણ, કુરુક્ષેત્ર, ઉષા, સારથિ
 • દામોદર બોટાદકર: કલ્લોલિની, સ્તોતસ્વિની, નિર્ઝારેણી
 • ગાંધીજી: સત્યના પ્રયોગો અથવા આત્મકથા, દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ, બાપુના પત્રો
 • કાકા કાલેલકર: ઓતરાતી દિવાલો, જીવનલીલા, હિમાલયનો પ્રવાસ, રખવાડનો આનંદ
 • કિશોરલાલ મશરુવાળા: જીવનશોધન, કેળવણીના પાયા, અહિંસા વિવેચન
 • મહાદેવ દેસાઈ: વીર વલ્લભભાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, મહાદેવભાઈની ડાયરી (ભાગ ૧ થી ૨૩)
 • નરહરિ પરીખ: માનવ અર્થશાસ્ત્ર
 • કનૈયાલાલ મુનશી: વેરની વસૂલાત, પાટણની પ્રભૂતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, સ્વપ્નદ્રષ્ટા, પ્રુથિવી વલ્લભ, કાકાની શીશી, ક્રુષ્ણાવતાર
 • રમણલાલ દેસાઈઃ જ્યંત, શિરીષ, કોકિલા, હ્દયનાથ, ભારેલો અગ્નિ, કાંચન અને ગેરુ
 • ગૌરીશંકર જોશીઃ શામળશાનો વિવાહ, ગોમતીદાદાનુ ગૌરવ, તણખામંડળઃ ભાગ ૧ થી ૪, ભૈયાદાદા, પ્રુથ્વિ અને સ્વર્ગ, પોસ્ટ-ઓફિસ, ચૌલાદેવી, આમ્રપાલી, વૈશાલી
 • રામનારણ પાઠકઃ ખેમી, એક પ્રશ્ન, મુકુન્દરાય, જક્ષણી, શેષના કાવ્યો, મનોવિહાર , ઉદધિને
 • ઝવેરચંદ મેઘાણી: સિંધુડો, શિવાજીનુ હાલરડુ, કોઇનો લાડકવાયો, યુગવંદના, શોરઠ તાર વેહતા પાણી, વેવિશાળ, માણસાઈના દીવા, સૌરાષ્ટ્રની રસધાર, રઢિયાળી રાત
 • ગુણવંતરાય આચાર્યઃ અખોવન, આપઘાત, અલ્લાબેલી
 • ચુનીલાલ શાહઃ કર્મયોગી, રાજેશ્વર, તપોવન
 • ઉમાશંકર જોશીઃ વિશ્વશાંતિ, એક ચુસાયેલા ગોટલા, ઘાણીનુ ગીત, નિશીથ, અભિજ્ઞા, પ્રાચીના, સાપના ભારા, હવેલી, ગોષ્ઠિ, ઉઘાડી બારી
 • ઇંદુલાલ ગાંધીઃ આંધળી માનો કાગળ
 • પ્રેમશંકર ભટ્ટ ધરિત્રી, તીર્થોદક, શ્રીમંગલ, પ્રેમામૃત
 • રામપ્રસાદ શુક્લઃ વિનાશ અને વિકાસ
 • બિન્દુ ભટ્ટ : મીરા યાજ્ઞિકની ડાયરી, અખેપાતર .
 • ચંદ્રવદન મેહતાઃ યમલ. આગગાડી, ધરા ગુર્જરી, સંતા કૂકડી, ગઠરિયા શ્રેણિ
 • જયંતિ દલાલઃ સોયનુ નાકુ, અંધારપટ
 • મનુભાઈ પંચોળીઃ દીપનિર્વાણ, ઝેર તો પીધા છે જાણી જાણી, સોક્રેટિસ
 • પન્નાલાલ પટેલઃ મળેલા જીવ, માનવીની ભવાઈ, સાચા શમણાં, જિંદગીના ખેલ, સુખદુઃખના ખેલ, વાત્રકના કાંઠે, વૈતરણીને કાંઠે
 • ઇશ્વર પેટલીકરઃ જનમટીપ, ભવસાગર, મારી હૈયાસગડી, ઋણાનુબંધ, કાશીનુ કરવત, લોહીની સગાઈ
 • ચુનીલાલ મડિયાઃ દીવનિર્વાણ, સમ્રાટ શ્રેણિક, હું અને મારી વહુ, વ્યાજનો વારસ, લીલુડી ધરતી, વેળાવેળાની છાંયડી, વાની મારી કોયલ
 • શિવકુમાર જોષીઃ પ્રસન્ન દામ્પત્ય, મુક્તિ પ્રસુન, ખુની, બારી ઉઘાડી રહી ગઈ, કંચુકી બંઘ, અનંનરાગ
 • જ્યોતિન્દ્ર દવેઃ રંગતંરગ
 • ગુલાબદાસ બ્રોકરઃ લતા અને બીજી વાતો, ઊભી વાટે, માણસના મન
 • ઇંદુલાલ યાજ્ઞિકઃ વરઘોડો, ભોળા શેઠનુ ભુદાન
 • રસિકલાલ પરીખઃ કાવ્યાનુશસન, શર્વિલક, મેનાગુર્જરી
 • પ્રહલાદ પારેખઃ બારી બહાર
 • રાજેન્દ્ર શાહઃ ધ્વનિ, આંદોલન, શ્રુતિ, શાંત કોલાહલ
 • રાજેન્દ્ર શુક્લઃ કોમલ-રિષભ, અંતર-ગાંધાર, સ્વ-વાચકની શોધમાં, ગઝલ-સંહિતા (ભાગ ૧ થી ૫)
 • નિરંજન ભગતઃ યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા, ઘડીક સંઘ
 • પ્રિયકાન્ત મણિયારઃ પ્રતીક, અશબ્દ રાત્રિ, સ્પર્શ, સમીપ
 • હસમુખ પાઠકઃ નમેલી સાંજ, સાયાજુય
 • નલિન રાવળઃ ઉદગાર, અવકાશ, સ્વહારઃ ભાગ ૧ અને ૨
 • બાલમુકુન્દ દવેઃ પરિક્રમા, કુંતલ, ચાંદની, તીર્થોત્તમ, હરિનો હંસલો
 • વેણીભાઈ પુરોહિતઃ સિંજારવ, દીપ્તિ, આચમન
 • નટવરલાલ પંડ્યાઃ પ્રસુન, રૂપ અને રસ, પ્રથ્વિનો છંદોલય
 • જયંત પાઠકઃ મર્મર, સંકેત સર્ગ, અંતરિક્ષ
 • હરીન્દ્ર દવેઃ આસવ, અર્પણ, સુખ નામનો પ્રદેશ, માંધવ ક્યાંય નથી, નીરવ સંવાદ
 • હર્ષદ ત્રિવેદી :એક ખાલી નાવ, રહી છે વાત અધૂરી, તારો અવાજ, જાળિયું, પાણીકલર.
 • સુરેશ દલાલઃ એકાંત, તારીખનુ ઘર, કાગળના સમુદ્રમાં ફુલોની હોડી, મારી બારીએથીઃ ભાગ ૧ થી ૧૮
 • પિનાકિન ઠાકોરઃ આલાપ, ઝાંખી અને પડછાયા
 • હસિત બુચઃ સાન્નિધ્ય, નિરંતર, સૂરમંગલ
 • હેમંત દેસાઈઃ ઈંગિત, સોનલમૃગ, શરદ
 • દામોદાર ભટ્ટઃ જલભેખ, તુંબીજલ
 • મનુભાઈ ત્રિવેદીઃ રામરસ, સુરતા, સોનાવાટકડી
 • મકરંદ દવેઃ વાલીડાના વાવડ, બેહદની બારખડી, હૈયાના વેણ
 • નાથાલાલ દવેઃ રાત થઈ પુરી

No comments:

Post a Comment