• image1

    Creative Lifesaver

  • image2

    Honest Entertainer

  • image1

    Brave Astronaut

  • image1

    Affectionate Decision Maker

  • image1

    Faithful Investor

  • image1

    Groundbreaking Artist

  • image1

    Selfless Philantropist

साईट का मुख्य मेनू

sponsored ads

29 April, 2016

ભૌગોલિક ભારત: सम्पूर्ण सामान्य ज्ञान एक्ज जग्याएथी

પડોશી દેશો : પાકિસ્‍તાન (પશ્ચિમે), અફઘાનિસ્‍તાન (વાયવ્‍યે), ચીન, નેપાલ, ભૂટાન (ઉત્તરે), મ્‍યાનમાર (બર્મા), બાંગ્‍લાદેશ (પૂર્વે), શ્રીલંકા (દક્ષિ‍ણે).
મુખ્‍ય પર્વતો : હિમાલય, કારાકોરમ, ગારો, ખાસી, જૈતિયા, પતકોઈ, લુશાઈ,?? અરવલ્‍લી, વિંધ્‍યાચળ, સાતપુડા, પશ્ચિમઘાટ, પૂર્વઘાટ, મહાદેવ, મૈકલ, આબુ, પાવાગઢ, ગિરનાર, શત્રુંજ્ય, નીલગિરિ વગેરે.
ઘાટ : કારાકોરમ્, જેલાપલા, શિપ્‍કીલા, નાથુલા, થળઘાટ, ભોરઘાટ, બોરઘાટ.
મુખ્‍ય નદીઓ : ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, ચંબલ, મહી, ગોદાવરી, કૃષ્‍ણા, કાવેરી,??? નર્મદા, તાપી, બિયાસ, સતલુજ, તુંગભદ્રા, ગોમતી, કોસી, શોણ, શરાવતી, પૂર્ણા, દામોદર, ગંડક, રામગંગા વગેરે.
મુખ્‍ય બંદરો : (પશ્ચિમ કાંઠે) કંડલા, મુંબઈ, માર્માગોવા, મેંગલોર, ન્‍હવાશેવા, કોચી, (પૂર્વ કાંઠે) કોલકાતા, પારાદ્વીપ, તુતીકોરીન, ચેન્નઈ, વિશાખાપટ્નમ વગેરે.
હવા ખાવાનાં સ્‍થળ : મહાબળેશ્વર, માથેરાન, પંચગીની (મહારાષ્‍ટ્ર); મસૂરી, નૈનીતાલ (ઉત્તરાંચલ); કોડાઈ કેનાલ, ઉતાકામંડ (ઊટી) (તમિલનાડુ); શિમલા, કુલ્‍લુ-મનાલી (હિમાચલ પ્રદેશ); શ્રીનગર, ગુલમર્ગ, પહેલગામ (કશ્‍મીર); શિલૉંગ (મેઘાલય); દાર્જિલિંગ (પ. બંગાળ); આબુ (રાજસ્‍થાન).
અખાત : કચ્‍છનો અખાત, ખંભાતનો અખાત, મનારનો અખાત.
યાત્રાનાં સ્‍થળ : (હિન્‍દુ) પ્રયાગ, કાશી, ગયા, બદ્રીનાથ, કેદારનાથ, દ્વારકા, જગન્નાથપુરી, રામેશ્વર, સોમનાથ, તિરુપતિ, અમરનાથ, અંબાજી, પુષ્‍કર, ગંગોત્રી, જમ્‍નોત્રી, કન્‍યાકુમારી; (જૈન) પાલિતાણા, શ્રવણબેલગોડા, સમેતશિખર, પાવાપુરી, (બૌદ્ધ) લુંબિની દેવી, બુદ્ધગયા, સારનાથ, સાંચી, કુશીનારા, કપિલવસ્‍તુ, વૈશાલી, રાજગિરિ, શ્રાવસ્‍તી; (મુસ્લિમ) અજમેર, હાજી મલંગ; (શીખ) અમૃતસર, આનંદપુર, પટણા, નાંદેડ (ચાર તખ્‍ત); (ખ્રિસ્‍તી) વૈલંગાની, મૌલાપુર, ગોવા; (પારસી) ઉદવાડા.
સરોવર : કુદરતી સરોવર : વુલર, દાલ (કશ્‍મીર); કેલરૂ (આંધ્ર); ચિલકા (ઓરિસ્‍સા); પુલિકટ (તમિલનાડુ); ઢેબર, પુષ્‍કર, સાંભર (રાજસ્‍થાન); નળ (ગુજરાત); બ્રહ્મ (હરિયાણા).
કૃત્રિમ સરોવર : ગોવિંદસાગર (ભાખડા), ગાંધીસાગર (ચંબલ), નાગાર્જુનસાગર (કૃષ્‍ણા), કૃષ્‍ણરાજસાગર (કાવેરી), નિઝામસાગર (ગોદાવરી), સરદાર સરોવર (નર્મદા).
બગીચા : આલ્‍ફ્રેડ પાર્ક (અલ્‍હાબાદ); નિશાનબાગ, શાલીમાર ગાર્ડન (શ્રીનગર); નેશનલ પાર્ક, હેગિંગ ગાર્ડન (મુંબઈ); લાલબાગ (બેંગલોર); વૃંદાવન ગાર્ડન (મૈસૂર); છત્રીબાગ (ઇન્‍દોર); મોગલ ગાર્ડન (દિલ્‍લી); પિજોરા બાગ, રૉકગાર્ડન (ચંડીગઢ); બોટાનિકલ ગાર્ડન (કોલકાતા).
 

ભારતમાંથી નિકાસ થતી ચીજ-વસ્‍તુઓ

શણનું કાપડ : યુ.એસ.એ., યુ.કે., કૅનેડા, જાપાન
ચા : યુ.એસ.એ., યુ.કે., ઇરાન, ઇરાક
સુતરાઉ કાપડ : યુ.કે., રશિયા, ઇરાન, ઇરાક
ઇજનેરી સામાન : ઇરાન, ઇરાક, ઇન્‍ડોનેશિયા
ખાંડ : યુ.એસ.એ., ગલ્‍ફ, મ્‍યાનમાર
કૉફી : ઇંગ્‍લૅન્‍ડ, યુરોપના દેશો
ચામડું અને તેનો સામાન : યુ.એસ.એ., રશિયા, યુ.કે.
કાચું લોખંડ, મૅંગેનીઝ, અબરખ : ઇરાન, ઇરાક, અફઘાનિસ્‍તાન
તમાકુ : રશિયા, જાપાન, ઇન્‍ડોનેશિયા, શ્રીલંકા
મરીમસાલા : યુ.એસ.એ., યુરોપના દેશો
કોલસો : બાંગ્‍લાદેશ
કેરોસીન : નેપાલ
ખનીજ તેલ : બાંગ્‍લાદેશ
સિમેન્‍ટ : શ્રીલંકા, મ્‍યાનમાર
રંગ-રસાયણ : ઇરાન, મ્‍યાનમાર
દવાઓ : શ્રીલંકા, બાંગ્‍લાદેશ, નેપાલ
લાખ : યુ.એસ.એ., જાપાન
માછલાં : યુ.એસ.એ., જાપાન, યુરોપના દેશો
ચોખા અને અનાજ : શ્રીલંકા, બાંગ્‍લાદેશ

ભારતનો વન વિસ્‍તાર

રાજ્ય/કેન્‍દ્રશાસિત પ્રદેશ
વિસ્‍તાર ચો કિમી
રાજ્ય/કેન્‍દ્રશાસિત પ્રદેશ
વિસ્‍તાર ચો કિમી
મધ્‍ય પ્રદેશ
135,164
હિમાચલ પ્રદેશ
12,501
અરુણાચલ પ્રદેશ
68,621
ગુજરાત
12,320
આંધ્ર પ્રદેશ
47,112
કેરલ
10,336
ઓરિસ્‍સા
47,107
પશ્ચિમ બંગાળ
8,276
મહારાષ્‍ટ્ર
43,843
અંદમાન-નિકોબાર
7,615
ઉત્તર પ્રદેશ
33,986
ત્રિપુરા
5,538
કર્ણાટક
32,382
સિક્કિમ
3,127
બિહાર
26, 561
પંજાબ
1,342
અસમ
24,061
ગોવા
1,250
જમ્‍મુ-કશ્‍મીર
20,433
હરિયાણા
603
મિઝોરમ
18,576
દાદરા,નગર, હવેલી
204
તમિલનાડુ
17,766
દિલ્‍લી
26
મણિપુર
17,558
ચંડીગઢ
7
મેઘાલય
15,714
દમણ, દીવ
3
નાગાલેન્‍ડ
14,291
લક્ષદ્વીપ
-
રાજસ્‍થાન
13,280
પૉંડિચેરી
-
 
 

ભારતની નદીઓ

નદી
સ્ત્રોત
સમાય છે
લંબાઈ ‍(કિમી)
1. સિંધુ
કૈલાસ
આરબ સાગર
2900
2. બ્રહ્મપુત્ર
માનસરોવર
બંગાળાની ખાડી
2688
3. ગંગા
ગંગોત્રી
બંગાળાની ખાડી
2510
4. ગોદાવરી
પશ્ચિમ ઘાટ
બંગાળાની ખાડી
1450
5. ક્રિષ્‍ના
પશ્ચિમ ઘાટ
બંગાળાની ખાડી
1290
6. નર્મદા
મધ્‍યપ્રદેશનો ઉચ્‍ચપ્રદેશ
ખંભાતની ખાડી
1290
7.મહાનદી
દક્ષિ‍ણનો ઉચ્‍ચપ્રદેશ
બંગાળાની ખાડી
890
8. કાવેરી
પશ્ચિમ ઘાટ
બંગાળાની ખાડી
760
 

No comments:

Post a Comment