-->

NEW UPDATE

અંગ્રેજી સમ્પૂર્ણ અભ્યસક્રમ Complete English for competitive Exam, Video +Reading Material+MCQ Test

Post a Comment
Complete English for competitive Exam, Video +Reading Material+MCQ Test
  • વિદ્યાર્થી મિત્રો, આપ જાણો જ છો કી રાજ્ય લેવલની કેન્દ્ર સરકારની કોઈ પણ સરકારી ભરતી પરીક્ષામાં એક વિષય અંગ્રેજી હોય જ છે, જેથી જો અંગ્રેજી સારી રીતે તૈયાર હોય તો પ્રત્યેક પરીક્ષામાં સફળતા મેળવવી સરળ બની જાય છે.
    તેથી આ કોર્ષ એવા તમામ વિદ્યાર્થી માટે ઉપયોગી છે.જેમને ભરતી પરીક્ષા પાસ કરી સરકારી નોકરી મેળવવાની છે.
    આ કોર્ષ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે જેથી GPSC, Bank, Clerk, SSC, UPSC, તલાટી, આર્મી, PSI, TET, TAT, HTAT, NET, SLET, CMAT જેવી તમામ પરીક્ષામાં આવતા અંગ્રેજી વિષયની તૈયારી સરળતાથી કરી શકાય.
    જો આપ આવી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ તો આપણે આ કોર્ષ જોઈન કરવો જ જોઈએ
    આપ ભવિષ્યમાં કોઈ ભરતી પરીક્ષા આપવાના હોવ તો પણ આ કોર્ષ તમને ઉપયોગી નીવડશે.

સમાવિષ્ટ મુદ્ધા

English
1 Is/am/are sentences 21 something,anything
2 There is/are 22 what,why,when,where
3 present Tense 23 who,whom,whose,how much,how many
4 Continue Tense 24 article
5 Perfect Tense 25 conjunction
6 Perfect continues 26 preposition-1
7 Simple(passive) 27 preposition-2
8 Continue(passive) 28 reading comprehensive
9 Perfect(passive) 29 spotting the error
10 Used to 30 noun
11 may-might,can-could 31 pronoun
12 must,should,will-would 32 infinitive
13 have to,need 33 adjective and adverb
14 few,little 34 subject verb
15 a few,a little 35 synonyms and antonyms
16 a lot of,lots of 36 choose appropriate verb
17 much,many 37 spelling test
18 each,every 38 sentence arrangement
19 Either,neither 39 close test
20 some,any 40 idioms and phrase

सम्पूर्ण English For ALL COMPETITIVE EXAMS
Click HERE FOR MORE DETAILS

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter