• image1

    Creative Lifesaver

  • image2

    Honest Entertainer

  • image1

    Brave Astronaut

  • image1

    Affectionate Decision Maker

  • image1

    Faithful Investor

  • image1

    Groundbreaking Artist

  • image1

    Selfless Philantropist

साईट का मुख्य मेनू

sponsored ads

25 June, 2016

🐬Bin Sachivalay Clerk Course: परीक्षा की तैयारी के लिए खास तोर पे तैयार किया हवा मटेरियल

🐬Bin Sachivalay Clerk Course:

Curriculum
Reading Material38 Chapters with 311 Pages
Chapter1ગુજરાતી (સમાસ)1
Chapter2Gujarati(Chhand)
Chapter3Gujarati(Vishesan)
Chapter4Gujarati(Krudant)
Chapter5Gujarati(Kriyapad)
Video Material53 Chapters with 501 Videos
Chapter1ગુજરાતી(વાક્ય ના પ્રકાર)1
Chapter2ગુજરાતી(અલંકાર)2
Chapter3ગુજરાતી(સમાસ)3
Chapter4ગુજરાતી(નિપાત)4
Chapter5Gujarati(visheshan)
Daily Online Test104 Practice Test
Test 1Gujarati Kruti 1
Test 2Gujarati સમાસ 2
Test 3Gujarati(સમાસ) 2-1
Test 4Gujarati સમાસ 2-3
Test 5Gujarati વ્યાકરણ 2-4

Bin Sachivalay Clerk Online Preparation

  • By this "Bin Sachivalay Clerk Online Course" you can do well preparation of Bin Sachivalay clerk exam.
    In this Bin Sachivalay Clerk Online Course you will get online video lectures, Bin Sachivalay Online materials and Bin Sachivalay Clerk Online Tests with solution on daily basis.
    You can do Bin Sachivalay Clerk Exam preparation at anytime, anywhere. You can do Bin Sachivalay Clerk Online Preparation in your PC, Laptop or Mobile.  

Why should I Do Online Learning?

  • A new way of learning is online learning, It is an Eco friendly way of learning which has following benefits.
    • Variety of programs and courses
    • Lower total costs
    • More comfortable learning environment
    • Convenience and flexibility
    • More interaction and greater ability to concentrate
    • Career advancement
    • Continue learning in your profession
    • Avoid commuting
    • Improve your technical skills

What is in this course?

  • In this course of Bin Sachivalay Clerk all the topics of Bin Sachivalay Clerk are covered. This Bin Sachivalay Clerk Course is made by experts of teaching field.
    Here lots of Bin Sachivalay Clerk videos are included which are recorded by experts. You will get Regular Tests with solution for self-evolution.

Bin Sachivalay Clerk Video lecture

  • Bin Sachivalay Clerk Video lecture : In this course of Bin Sachivalay Clerk all important topics are included in this " Bin Sachivalay Clerk Online Course ". By these videos you can learn everything at your home.There is no requirement to go to any coaching class.
    Bin Sachivalay Clerk Material : In this course of Bin Sachivalay Clerk we provide Online Bin Sachivalay Clerk exam material, which you can read in your PC or mobile.
    Bin Sachivalay Clerk Online Course Test and solution : In this course of Bin Sachivalay Clerk we provide daily online test. The solutions of these tests are also provided, so you can test yourself that how much you learned and can improve your performance by more practice and preparation.

Bin Sachivalay Clerk Material

  • In this course of Bin Sachivalay Clerk we provide Online Bin Sachivalay Clerk exam material, which you can read in your PC or mobile.

Bin Sachivalay Clerk Online Course Test and solution

  • In this course of Bin Sachivalay Clerk we provide daily online test. The solutions of these tests are also provided, so you can test yourself that how much you learned and can improve your performance by more practice and preparation.

આ કોર્ષ માં પૂરી પાડવામાં આવતી સુવિધાઓ 

  • અહીં આ કોર્ષ માં તમે મેળવો છો ઓનલાઈન વિડિયોઝ અને મટીરીયલ્સ.
    આ ઉપરાંત ઓનલાઈન ટેસ્ટ અને એ પણ સોલ્યુશન સાથે.

Videos (Expert View)

    • અભ્યાસના ઘણા ટોપિક્સ એવા હોય છે કે જે ફક્ત વાંચવાથી સમાજમાં આવતા નથી. આવા વિષય કે મુદ્દા જયારે કોઈ અનુભવી વ્યક્તિ સરળ ભાષામાં સમજાવે ત્યારે ખુબ જ સરળતાથી સમજ માં આવી જાય છે.
    • આવા વિષય / ટોપિક માટે કછુઆમાં વિડીઓ લેકચર (ઓનલાઈન ) ની વ્યવસ્થા કરવામાં આવી છે.
    • Experts એ તૈયાર કરેલ વિડિઓ લેકચર જેને તમે ગમે ત્યારે જોઈ શકો છો. જેનાથી તમેં ટોપીક ને વધુ ઊંડાણપૂર્વક સમજી શકો.
    • આવા વિડીયો તમે એક થી વધુ વાર જોઈ તમારા મુઝવતા ટોપિકને સરળ બનાવી શકો.
    • વિડીયો ને મોબાઈલ માં ડાઉનલોડ કરી તમારા અનુકૂળ  સમયે અને અનુકૂળ સ્થળે અભ્યાસ કરી શકો છો. 

Reading Material (Interactive Reading)

    • Kachhua ના Expert Faculties અને Designers એ મળીને તૈયાર કરેલ Fully Interactive Material જે એક Live Teacher ની ગરજ સારશે..!!
    • સાહિત્ય તમારા અભ્યાસક્રમ ને અને પરીક્ષા ને ધ્યાનમાં રાખીને , પરીક્ષામાં ઉપયોગી થાય તેવા મુદ્દાઓ આવરી ને તૈયાર કરવામાં આવે છે.
    • અમે વાંચન સાહિત્ય ને એકદમ સરળ અને જીવંત બનાવીએ છીએ.
    • જરૂર જણાય ત્યાં આકૃતિ / ગ્રાફ / ડાયાગ્રામ / ઈમેજ ઉમેરી વિષયને તરત તૈયાર કરી શકાય તેવા સ્વરૂપ માં ફેરવી દઈએ છીએ.
    • તમને મળતું સાહિત્ય ઓનલાઈન / PDF સ્વરૂપ હશે, તેની પ્રિન્ટ કરવાની ના હોવથી અમે તમને વધુ સ્પષ્ટ , છુટ્ટા-છુટ્ટા લખાણ માં અને વ્યાજબી  કિંમત માં પણ પુરતા પ્રમાણ માં આપી શકીએ છીએ.
    • આ રીડીંગ મટેરિયલ ને તમે તમારો મોબાઇલ / લેપટોપ / ટેબ્લેટ માં ડાઉનલોડ કરી તમારી અનુકૂળતા એ વાંચી શકો છો.



MCQ Test ( સ્વમુલ્યાંકન )

    • આની અંદર તમને daily online test મળશે  જેના થી તમે તમારા knowledge  ને check કરી શકશો. આજે ટેસ્ટ આપવાનો અને આવતીકાલે સોલુસન સાથે તમે આપેલા ટેસ્ટ નું રીઝલ્ટ મળે.
    • તમારી પરીક્ષાના અભ્યાસક્રમ પ્રમાણે ,અગાઉં ની પરીક્ષામાં પુછેલા પ્રશ્નોને આવરી લેતા ટેસ્ટ રોજ આપવાથી તમે તમારી પરીક્ષા માટે વધુ સારી રીતે તૈયાર થાવ છો.
    • રેગ્યુલર  ટેસ્ટ આપવાથી તમે કયા ટોપિક / વિષયમાં માહિર છો, અને કયો ટોપિક / વિષય ઓછો ફાવે છે તે તમને ખ્યાલ આવે.
    • તમને શું વધુ અને શું ઓછુ આવડે છે તે ખ્યાલ આવે તો તમે હવે પછી ની તૈયારી માટે યોગ્ય આયોજન કરી શકો, કેમ કે આયોજન એ સફળતા માટે નું સૌથી વધુ મહત્વનું પગલું છે.
    • રેગ્યુલર ટેસ્ટ તમને વિષય સાથે જોડી રાખે છે.
    •  જે પરીક્ષા તમારે થાડા મહિના પછી કે ભલે વર્ષો પછી આપવાની છે, રેગ્યુલર ટેસ્ટ તમને સતત પુનરાવર્તન માં મદદ કરે છે.
    • જો તમારે પરીક્ષા એક કે બે વર્ષ પછી આપવાનીછે તો અત્યારથી ટેસ્ટ આપવાથી તે પરીક્ષા વિશેની સંપૂર્ણ સમજ કેળવાય છે, પરીક્ષાના ટોપિક્સ, પ્રશ્નોનું કઠીનતા  મૂલ્ય, અને તમારી આવડત વિશે પૂરો ખ્યાલ આવે છે.
    • પોતાના સ્વમુલ્યાંકન માટે રેગ્યુલર ટેસ્ટ ખુબ જ જરૂરી છે.
    • તૈયારી માટે આપ ટ્યુશન  / ક્લાસ / વર્ગો માં જતા હોવ તો રેગ્યુલર ટેસ્ટ તમને તમારી તૈયારી માં વધુ મદદ કરશે.  
    • પ્રત્યેક ટેસ્ટ ને એક થી અવધુ વખત આપી શકાશે ,તેથી મુહાવરો સારો થાય.
    • જે દિવસે ટેસ્ટ નથી આપી શકાયો તે દિવસનો ટેસ્ટ બીજા દિવસે આપી શકાશે.
    • વળી ટેસ્ટ દિવસના કોઈ પણ સમયે આપી શકાય.

Wizard Learning (Learn day by day)

    • આપ કોઈ વર્ગો / ક્લાસ / ટ્યુશન જોઈન કરી શકો તેમ નાં હોવ તો પણ અમે તમને સંપૂર્ણ સાહિત્ય (વિડીઓ લેકચર / રીડીંગ મટેરિયલ / ટેસ્ટ ) ને એક ટ્યુશન માં ચાલતા કોર્ષ ના સ્વરૂપ માં રોજીંદા વર્ગો ના સ્વરૂપમાં ફેરવી આપીએ છીએ. જેને અમે વિઝાર્ડ લર્નિંગ કહીએ છીએ.
    • Wizard Learning ની અંદર  day by day Learning તૈયાર કરેલું છે. જેમાં સંપૂર્ણ કોર્ષ ને દિવસોમાં વિભાજીત કરીને તે પ્રમાણે દરેક દિવસે નવા નવા ટોપીક શીખવવામાં આવે છે.
    • રોજ તમને એક ટોપિક નો અભ્યાસ (વિડીયો / સાહિત્ય / ટેસ્ટ દ્વારા)કરાવવામાં આવશે, તમારે તે દિવસે તેજ ટોપિક ની તૈયારી કરવાની અને તેમ રોજ એક એક ટોપિક કરતા નિર્ધારિત સમય માં તમારો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ થશે અને તમારી તૈયારી સંપૂર્ણ રીતે પૂરી થશે.

No comments:

Post a Comment