-->

NEW UPDATE

17_February Daily 25 G.K. QuiZ For Talati Exam, GSSSB Exam, GSRTC Exam & Other Competitive Exam

Post a Comment

1.      ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાઇ જાય છે - કોલક (દક્ષિણ ગુજરાત)

2.      ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા - હરસિધ્ધભાઇ દિવેટીયા
3.      કચ્છમાં કોની યાદમાં દર વર્ષે મેળો ભરાય છે - સંત મેકરણ દાદા
4.      પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તી મંદિર કોણે બંધાવ્યું હતું - નાનજી કાલિદાસ મહેતા  
5.      તલવંદી નામના સ્થળ સાથે કોનું નામ સંકળાયેલ છે - ગુરૂનાનક
6.      ભવાઇની શરૂઆત કોણે કરી હતી - અસાઇત ઠાકર
7.      સ્વામી દયાનંદનો જન્મ કયાં થયો હતો - ટંકારા
8.      અમેરિકાના રાજદૂત તરીકે સૌપ્રથમ કયા ગુજરાતીની નિમણૂંક થઇ હતી - ગગનવિહારી મહેતા
9.      ભારતનું ક્ષેત્રફળ આશરે કેટલા ચો.મિટર છે - ૩૨,૮૭,૨૬૩ ચો.કિ.મી.
10.    વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશીપ જીતનાર પ્રથમ ગુજરાતી કોણ - રિદ્ધિ શાહ
11.    'વંદે માતરમ' ગીતના રચયિતા કોણ - બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
12.    'સસ્તું સાહિત્ય' ના સ્થાપક કોણ હતા - ભિક્ષુ અખંડાનંદ
13.    ઇંગ્લેન્ડ જનાર સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ - મહિપતરામ નીલકંઠ  
14.    ભાવનગરમાં આવેલ સમઢિયાળ કોનું વતન હતું -  ભકત કવયિત્રી ગંગાસતી
15.    સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન કયાં આવેલ છે - વધઇ     
16.    પુડુચેરી આશ્રમ કોનો છે - અરવિંદ ઘોષ
17.    રવિન્દ્રનાથ ટાગોરનું ઉપનામ જણાવો - કવિવર
18.    સંત પુનિત મહારાજે કયા ખૂબ જ જાણીતા ભજનની રચના કરી છે - 'મા બાપને ભૂલસો નહિ' (સંત પુનિત મહારાજે શરૂ કરેલ માસિક 'જનકલ્યાણ' )  
19.    બેલૂર મઠ સાથે કોનું નામ સંકળાયેલ છે - સ્વામી વિવેકાનંદ
20.    'મૈસુરનો વાઘ' તરીકે કોણ ઓળખાતું હતું - ટીપુ સુલતાન
21.    અમદાવાદમાં આવેલું 'પતંગ મ્યુઝિયમ' કયા સ્થળે આવેલ છે - ટાગોર હોલ, પાલડી
22.    'શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી' ની સ્થાપના કયાં અને કયા વર્ષે કરવામાં આવી હતી - વેરાવળ, ૨૦૦૮
23.    જયપ્રકાશ નારાયણનું ઉપનામ - લોકનાયક
24.    પ્રથમ ગુજરાતી ન્યાયનૂર્તિ કોણ હતા - નાનાભાઇ હરિદાસ
25.    ૧૯૨૯માં વિદેશી કપડાની હોળી કરવાથી ગાંધીજીની -કયા સ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી - કોલકત્તા

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter