-->

NEW UPDATE

Gujarat G.K. QuiZ 30 - IMP For Talati, GSRTC Exam & GSSSB Clerk SPECIAL MCQ _ Part- C.6 હાલો... ગુજરાતે - C.6

Post a Comment



1.       આમલી અગિયારસનો મેળો કયા જિલ્લામાં ભરાય છે - દાહોદ
2.       ઉત્તર ગુજરાતના કયા જિલ્લામાં ખાતરનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે - મહેસાણા
3.       કયા સ્થળે જળેશ્વર શિવાલય આવેલ છે - અંજાર (કચ્છ)
4.       કયા સ્થળે મણિમંદિર આવેલ છે - મોરબી (રાજકોટ)
5.       કયા સ્થળે મોરેશ્વરીમાતાનું મંદિર આવેલ છે - મોઢેરા (મહેસાણા) 
6.       કયા સ્થળે રોઝીબેટ આવેલો છે - ભાવનગરના દરિયાકિનારે 
7.       'કાલીનિકેતન' અને 'નાહર મહેલ' કયા જિલ્લાના જેવાલાયક સ્થળ છે - છોટાઉદેપુર
8.       ગાયો માટે જાણીતું એવું કાંકરેજ કયા જિલ્લામાં આવેલ છે - બનાસકાંઠા
9.       ગુજરાત રાજયનું કયું સ્થળ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સંગમસ્થાને છે - હાંફેશ્વર(તા.કવાંટ,જિ.છોટાઉદેપુર) 
10.    ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કયા વર્ષે થઇ અને કયું મુખપ્રત્ર પ્રકાશિત કરે છે - ૧૯૮૨, મુખપત્ર- શબ્દસૃષ્ટિ
11.    ગુજરાત સાહિત્ય પરિષદ કયું સામયિક પ્રસિદ્ધ કરે છે - પરબ
12.    ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ કયાં અને કયા વર્ષે થયો હતો - પીંજ ગામમાં(ખેડા જિલ્લો), ૧૫ ઑગષ્ટ ૧૯૭૫ 
13.    ગુજરાતમાં પ્રથમ રેડિયો કયાં અને કયા વર્ષે શરૂ થયું હતું - વડોદરા, ૧૯૩૯
14.    ગોપાળદાસની હવેલી કયા સ્થળે આવેલી છે - વસો(ખેડા)
15.    ગૌરીશંકર તળાવ કયાં આવેલ છે - ભાવનગર
16.    જામનગરની કઇ કઇ વસ્તુઓ પ્રખ્યાત છે - કંકુ, બાંધણી, મેશ
17.    જુનાગઢ ખાતે હસ્તકલાની કઇ જાણીતી સંસ્થા આવેલી છે - રૂપાયતન
18.    દાતા અને પાલનપુર વચ્ચે કઇ ટેકરીઓ આવેલી છે - જેસોરની ટેકરીઓ
19.    ધીણોધર ડુંગર પર કોની સમાધિ આવેલી છે - ગોરખનાથ
20.    નર્મદ સાહિત્યસભા કયાં આવેલ છે - સુરત
21.    પાંડવકુંડ વાવ કયા સ્થળે આવેલી છે - ભટ્ટેશ્વર (કચ્છ)
22.    પાંડવોની શાળા અને ભીમનું રસોડું ક્યાં આવેલું છે - ધોળકા
23.    'પિઠોરાના ચિત્રો' કઇ કોમના છે - રાઠવા કોમના (જિ.છોટાઉદેપુર)
24.    પ્રેમાનંદ સાહિત્યસભા કયાં આવેલી છે - વડોદરા
25.    બળવંતસાગર બંધ કયા સ્થળે આવેલ છે - સુથરી (કચ્છ)
26.    બાર્ટન મ્યુઝિયમ કયાં આવેલ છે - ભાવનગર
27.    બોંતેરેકોઠાની વાવ કયાં આવેલ છે - મહેસાણા
28.    માધાવાવ કયાં આવેલી છે - વઢવાણ
29.    રૂડાબાઇએ કઇ વાવ બંધાવી હતી - અડાલજની વાવ 
30.    સિપુ નદી કયા જિલ્લામાં આવેલ છે - બનાસકાંઠા

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Subscribe Our Newsletter