-->

NEW UPDATE

DAILY QUIZ 05/03/16

Post a Comment
1.      અણુશક્તિનું મુખ્ય સંશોધન કેન્દ્ર ભાભા ઑટોમિક રિસર્ચ સેન્ટર કયાં આવેલ છે - ટ્રોમ્બે
2.      ભારતના પ્રથમ અવકાશ યાત્રી કોણ - રાકેશ શર્મા
3.      ચીપકો આંદોલન કોની સાથે સંકળાયેલ છે - વન સંરક્ષણ
4.      એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ કયાં આવેલ છે - ટ્રોમ્બે (મહારાષ્ટ્ર)
5.      સૌથી તેજસેવી ગ્રહ કયો - શુક્ર
6.      આપણા શરીરેમાં ઝામર નામનો રોગ કયા અંગમાં થાય છે - આંખ
7.      ગુજરાતની પ્રથમ કોલેજ કઇ - ગુજરાત કોલેજ 
8.      આમીર ખુશરો કયા મોઘલ સુલતાનના દરબારી કવિ હતા - અલાઉદેન ખિલજી
9.      'આઝાદ હિંદ ફોજ'નું વડુંમથક કયાં આવેલું હતું - રંગૂન 
10.    'શબરી ધામ' મંદિર કયાં આવેલ છે - ડાંગ 
11.    સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ ઓર્ગેનાઇઝેશન કયાં આવેલ છે - ચંદીગઢ
12.    'મુલ્લા પેરિયાર ડેમ' કયા રાજયમાં આવેલ છે - કેરલ
13.    રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી ૨૦૧૧ એવોર્ડ કયા ગુજરાતી સાહિત્યકારને મળ્યો હતો - મોહન પરમાર (કૃતિ- આંચલો(નવલકથા))
14.    રાણીગંજ શેના માટે પ્રખ્યાત છે - કોલસાની ખાણ
15.    પ્રકાશવર્ષએ શાનો એકમ છે - અંતર
16.    ભારતમાં ટ્રેઝરી બિલો કોના દ્રારા વહેંચવામાં આવે છે - રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા   
17.    ભારતે પોતાની ધરતી પરથી પ્રથમ ઉપગ્રહ કયારે અને કયો છોડેલ - રોહિણી, ૧૮ જુલાઇ ૧૯૮૦ 
18.    કઇ નદીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે - ગોદાવેરી
19.    ગુજરાતી સાહિત્ય પરિષદ કયું મુખપત્ર પ્રસિદ્ધ કરે છે - પરબ
20.    શક સંવતનો પ્રથમ માસ કયો - ચૈત્ર
21.    કયા દેશમાં બ્રહ્મપુત્ર નદી 'ત્સંગપો' તરીકે ઓળખાય છે - તિબેટ
22.    ગાંધીજીના અંગત સચિવ કોણ હતા - મહાદેવભાઇ દેસાઇ
23.    કયા વર્ષને રાષ્ટ્રીય ગણિત વર્ષ અને કયા મહાનુભાવના માનમાં ઉજવામાં આવ્યું હતું - ૨૦૧૨, શ્રી નિવાસ રામાનુજન
24.    પુષ્કર સરોવર કયાં આવેલ છે - રાજસ્થાન
25.    માનવબળની દ્રષ્ટિએ વિશ્વમાં ભૂમિદળમાં પ્રથમ સ્થાન કયો દેશ ધરાવે છે - ચીન 

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter